*દરેક સ્ત્રીએ પોતાના પતિના પગ શું કામ દબાવવા જોઇએ ?* *આની પાછળ ગ્રહમાનનું કારણ છુપાયેલું છે...આ બાબતે એક વિદ્વાન જયોતિષાચાર્યનો ખુલાસો- પુરૂષના ગોઠણથી પીંડી સુધીનો ભાગ શનીનો હોય છે.સ્ત્રીનો કોણીથી કાંડા સુધીનો ભાગ શુક્રનો હોય છે. જયારે શની ઉપર શુક્રનો પ્રભાવ પડે ત્યારે ધનપ્રાપ્તીનો યોગ બને છે.* *એટલા માટે સ્ત્રીએ પોતાના પતિના પગ દબાવવા જોઇએ. અને આ કારણે જ લક્ષ્મીજી હમેશા ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે અન તેથી જ તેને ધનની દેવી ગણવામાં આવે છે.*
*બધા મિત્રો પોત પોતાની પત્નિ સુધી આ સંદેશો પંહોચાડે અને કરોડપતિ બને.* ??♂??