ભૃણ હત્યા
ઉદરેથી અવની પર માં મને આવવા દે
નથી જોઈતી બગી ની સવારી
પા પા પગલીએ શાળા એ જાવા દે
જન્મ દઈને મુકી દેજે કર્ણની જેમ
ગાડિવ ધારી અર્જુન સામે થાવા દે
*ભૃણ હત્યા* કરી ને પડશે ભોગવુ
ભલે મંદિરમાં તને ભજન કોઈ ગાવા દે
*લાલદા* સ્ત્રી જ સ્ત્રીનું રક્ષણ કરી શકે
એને જ આ જગમાં ધાવા દે...
જય ભૂતનાથ