ૐ શાંતિ
ભારત ના સફળ વિદેશ મંત્રી રહી ચૂકેલા Susma Swaraj ની આત્મા ને ભગવાન?♂️ સદ્ ગતિ આપે,. ભારત ના લોકો તેમને હમેશા યાદ કરશે તેમના નિષ્કંલકતી જાહેર જીવન ને અને તેમના તત્કાલ મદદ રૂપ થવાના ગુણ માટે પછી તે ભારતીય હોય કે બિન ભારતીય... તેવો સદા હાઝર રહ્યા...
????