અલંગ મલંગ
તું એકલિંગ
કાલ મેઘ દૂત સર્પ
દ્વાદજ્યોતિર્લિંગ રૂપ અનેક
વિચકક્ષણ વિલક્ષણ
સ્વતંત્ર નિરાકાર રૂપ
મંથન અમૃતમ
તું તાત એકદંત
વિધાન તું વિશાલ તું
ભોલેનાથ શિવોઅહમ
નિર્વિકાર તું નિરંહકાર
ૐકાર એકમાત્ર વિશ્વ શબ્દ સર્જનહાર તું
ત્રિલોકેશમ સામ્રાજ્યકાર તું
સંવિધાન સાકાર અજન્મા આવકાર તું
નિરશેષ નિર્લેપ નિર્ભેદ
શક્તિ સનાતન વિષહાર કંથ તું
કાર્તિકેય ગજાનન
પશુના પતિમ ચં તું તાત
જટેશ તું કેશવં
અઘોરિમ તું પાલનહાર ચ નંદિનમ
તું અકારામ તું એકરૂપ
તું આરાધ્ય અનંતરૂપ શિવ સનાતન...!
-Hina modha.