હેલો મિત્રો હું એક ગ્રૂપ બનાવું છું જેની અંદર કવિતા, શાયરી, સ્વ રચિત ગીત કે જેને હું કમ્પોજ કરી કારણ કે હું છેલ્લા 4 વર્ષ થી શાસ્ત્રીય સંગીતમાં અભ્યાસ કરું છું અને ઘણા ગીત, કવિતા કમ્પોજ કરેલા છે. Wotsaap ની અંદર આ ગ્રૂપ બનાવામાં આવશે જેની અંદર ઘણાં નિયમો પણ હશે પણ તે આપણે પછી જોશું અત્યારે જે હું વાત કરવા અને આ ગ્રુપ બનાવવાં નો હેતુ એ છે કે જે વિડિયો બનાવી ને તમે ગ્રૂપ માં મુકસો તે હું you tub ચેનલ પર મુકીસ અને તે you tub ચેનલ નું નામ ગુજરાતી ઓથર રાખવામાં આવશે તે આપણા બધાની સલાહ સૂચન થી ચાલસે. મહિલા માટે પણ આ ગ્રૂપ છે માટે કોઈ પણ રીતે તેઓને મુંજાવું નહીં અને બેફિકર આ ગ્રુપની અંદર જોડાવું. તમારા Wotsaap no. Comment box par લખી શકો છો.
આભાર.