ગઈકાલે *6GB* વરસાદ પડતાં નજીકના તળાવની *Memory Full ,*
શહેરનો વાહન વ્યવહાર *Hang* થવાની સંભાવના ,
સરકાર દ્વારા *Xender* કાર્યક્રમ *On* કરી અસરગ્રસ્તોને ઊંચાણવાળા વિસ્તારમાં *Send* કરાયા ,
શહેરની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે *Switchoff* કરવામાં આવી ,
સરકારીતંત્રમાં કર્મચારીઓનું *Balance* ઓછું હોવાથી , તંત્ર *Flight Mode* માં ,
જનજીવનનું *Network* ખોરવાતાં વ્યાપારના *Data* પર માઠી અસર ,
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ *Download* કરવા લોકો *Que* માં ,
વિજતંત્રની *Battery down* થવા ના કારણે શહેરમાં વિજપ્રવાહનું *Coverage* ગુલ ,
અમારા ખાસ પ્રતિનિધિ ના અહેવાલ મુજબ ,
*Service Provider* દ્વારા
પ્રજામાં *Recharge* માટે બીજા શહેરોમાંથી *Paytm* દ્વારા રાહત સામગ્રી મંગાવવામાં આવી ,
તંત્રના *Message* મુજબ ..
આવનારા દિવસોમાં આકાશ નું *Display* બગડવાની પૂરે પૂરી શક્યતાઓ ,
વીજળી *Blink* થવાના મહતમ ચાન્સ ,
તેમજ
સુર્યની *Brightness* ખુબ જ ઘટવાની આગાહી .....
?HAPPY MONSOON?