નમસ્કાર વાંચક મિત્રો મારી બૂક " લાગણીની સુવાસ " હું રેગ્યુલર એના પાર્ટ અપલોડ ના કરી શકી એ માટે તમારી માફી માગુ છુ. થોડી સામાજીક અડચણો હોવાથી હું રેગ્યુલર રહી ના શકી.... પણ હવે થી તેના ભાગ રેગ્યુલર અપલોડ થશે.. તેવા મારા સતત પ્રયત્નો રહેશે.. ભાગ 25 થી તળપદી ભાષા તેમાં આલેખાયેલી નથી તેથી જે વાંચકોને મારી તળપદી ભાષા સમજાતી નથી તેઓ 25 ભાગથી બૂક આગળ વાંચી શકશે...મારી બીજી બૂક " મારા જીવનના કાળા પડછાયા " નો છેલ્લો ભાગ ટૂંક સમય માં પ્રકાશિત થશે. અપલોડ થઈ ચૂક્યો છે... તો તેની નોંધ લેશો... તમારા પ્રતિઉત્તર તમારી ફરીયાદો તમે મને જણાવશો જેથી હું મારી ભૂલ સુધારી શકુ. મારી " કાશી " બૂક ને પસંદ કરી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર...? પ્લીસ તમે બૂક્સ વાંચો છો... તો રેટીંગ્સ આપો અને ફરીયાદ પણ કરો જેથી મને પણ ગમે ... આપ સૌનો ખૂબ ખૂબ આભાર.... મારી સાથે વાત કે ફરીયાદ કરવા ઈચ્છતા મિત્રો ... instra ? ma ..... panchalami6046 મારી I'd છે. તેમાં તમે મને જણાવી શકો છો . અથવા માતૃભારતીમાં ચેટીંગ માં જઈ પણ તમારી વાત મારા સુધી પહોંચાડી શકો છો ..... આભાર ??