નમ્ર વિનંતી..............
મારા શહેર વાસી ઓ ઓનલાઈન ખરીદી બંદ કરો પરીવાર સાથે બજાર જાઓ બજારો મા ફરી રોનક આવશે
મંદી થી મરતા બજારો ને જીવનદાન આપો.
દેશપ્રેમ અહી બતાવવાનો છે,થોડા ગણા ડિસ્કાઉન્ટ માટે વિદેશી કંનીઓની તિજોરી માં આપડા દેશ ના રૂપિયા ના નાખો??
આજ નહી તો કાલ આ મંદી દરેક ના દરવાજે આવવાનીજ?
તો જગો અને દેશ બચાવો
જય હિન્દ.........???