Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગયા વર્ષે જે ફેસબુક માં શેર કરેલ તે મેમરી માં દેખાય છે જે અહી શેર કરું છું
#Old_post 2018

ભણેલી વહુ પૂજા કરવા બેસી
ત્યારે સાસુએ પૂછ્યું
આ પાન પર લાલ ચિકણું પદાર્થ શું મૂક્યું છે?
તો વહુએ જવાબ આપ્યું
મમ્મીજી
પૂજા માટે પાંચ ફળ નથી મળ્યા
તો *MIX FRIUTE JAAM* મૂક્યું છે.

સાસુ હજુ સુધી બેભાન છે
???
Unknown

સાલું ક્યારેક થાય કે ભણ્યાં એ ગુનો કર્યો વહુ બન્યા એ કે સ્ત્રી થઈ જનમ લીધો એ.... ભણેલ એટલે એ પૂજા પાઠમાં માને નહીં આદર સન્માન એના માં ન આવે માતૃત્વ તો સુકાય ગયું હોય મોર્ડન બની જાય એટલે આવા આવા અનેક પ્રકાર ના જોક આવે મને જરાય વાંધો નથી કરો મજાક પણ એટલું વિચારજો કે તમે જેની મજાક કરો છો એ તમારા ઘરની લક્ષ્મી છે તમારું ઘર એના થી ચાલે છે અને ભણેલ થઈ એટલું જ્ઞાન છે કે જયાં નારી નું સન્માન થાય ત્યાં જ દેવતાનો વાસ હોય... અમારી બુદ્ધિ ભલે પગની પાની એ રહી પણ જો મગજ માં આવશે તો તમે લોકો પાણી ભરતા થઈ જશો ..(#MMO )
# મહેરબાની કરી એવી કોમેન્ટ ન કરતાં કે શાંતિ આ તો મજાક છે .
પહેલાં અરીસા માં મોઢું જોઈ આવજો......

Gujarati Blog by Matangi Mankad Oza : 111225353
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now