English Quote in Jokes by Prashant Soni

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? આજનો "શક" ??

પત્ની : આટલું મોડું કેમ થયું ? શું
ઓફીસવાળી છોકરી સાથે ફિલ્મ
જોવા ગયા હતા ?

પતિ : અરેરે, શું ગમે ત્યારે
શક જ કરે રાખે છે... ?

પત્ની : તો પછી ૭ વાગ્યે
ઘરે આવાનો ટાઈમ છે અને ૧૦ વાગ્યે કેમ આવ્યા ? ??

પતિ : અરે એમાં એવું થયું કે, એક
જણાની 500 ની નોટ ખોવાઈ ગઈ હતી...

પત્ની : ઓહ એટલે તમે તેને તે નોટ શોધી આપતા હતા ? ??

પતિ : ના રે હું તે નોટ પર ઉભો હતો. ?

પત્ની :અચ્છા તો જલ્દીથી તે નોટ મને આપી દો... ??

પતિ : આ લે 100 રૂ.

પત્ની : બાકીના 400 રૂ ક્યાં ગયા ? ?

પતિ : હવે થયું એવું કે, એક છોકરીએ મને તે નોટ ઉપડતા જોઈ ગઈ, પછી મારે તેને ફિલ્મ દેખાડવી પડી, પછી એક સસ્તી હોટલમાં તેને જમાડી, અને
પછી મારા સ્કુટર પર તેને તેના ઘરે છોડી, ત્યારે તારા માટે ૧૦૦ રૂ.
બચાવી શક્યો, જેથી તું પાણીપૂરી ખાઈ શકે તને પાણીપૂરી બહુ ભાવે ને...! ☺

પત્ની : તમે મારો કેટલો ખ્યાલ રાખો છો અને હું તમારા પર "શક" કરે રાખું છું..... ??
?

English Jokes by Prashant Soni : 111216111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now