જય જગન્નાથ,
જય રણછોડ,
જય દ્વારકાધીશ,
જય શ્રીકૃષ્ણ,
અષાઢી બીજ એટલે અમદાવાદ માં નીકળતી ભવ્ય રથયાત્રા,
અષાઢી બીજ એટલે લોકો કોઈ પણ પ્રકાર ના ભેદભાવ વગર એક સરખા ભક્ત બની ને રથયાત્રા માં જોડતા,
અષાઢી બીજ એટલે અમદાવાદ ની પોળો માં અને રસ્તા ઓ ઉપર થી સાંભળવા મળતા "જય રણછોડ , માખણચોર ના સાદ,
અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ , સુભદ્રા દેવી અને ભાઈ બલરામ ની નીકળતી શોભા યાત્રા,
અષાઢી બીજ એટલે ત્રણ ભવ્ય રથ ની સાથે સાથે નીકળતા મોટા મોટા ટ્રક, ભવ્ય અખાડા , મલખમ કલાકારી , ભજન કીર્તન અને એક જ સાદ,
બોલો,
"જય જગન્નાથ,
જય રણછોડ, માખણ ચોર,
જય શ્રીકૃષ્ણ . "