*કુતૂહલ*
કુતૂહલ થાય આ સૃષ્ટિમાં જ્યાં જ્યાં નજર મારી પડે.
આ અંતરિક્ષમાં ગ્રહો કોણે સરખા માટે ફરતા મુક્યાં.
આ પવન પાણી માટી ને અલગ-અલગ ભાંગ કોણે કર્યા.
કુતૂહલ થાય જ્યારે જીવ શરીરમાં આવે અને ચાલ્યો જાય.
કુતૂહલ બાળપણ તો રોજેરોજ બદલાય કે આવું શાને થાય?
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ