આપ સહુની સાથે હું મારા પ્રથમ સહિયારા સર્જન નવલિકા સંગ્રહ ને આપની સમક્ષ share કરતા ખૂબ આનંદ અનુભવુ છુ.એક લેખક માટે પોતાનુ પુસ્તક નુ publication એ બાળક સમાન હોય છે .હુ ખૂબ રોમાંચિત છું.આ આનંદ બાળજન્મ જેવો અવર્ણનીય હોય છે. કદાચ સોસિયલ મિડીયા મા સાકાર થયેલો પહેલો બનાવ છે જેમાં 40 લેખિકા ઓ એ સહિયો નવલિકા સંગ્રહ ને શબ્દ દેહ આપ્યો છે. અલગ અલગ વિષય પર થયેલુ સર્જન ખૂબ જહેનત પૂર્વક નુ અને દાદ માગી લે થેવુ છે pl આપ સહ્ નો સાથ, સહકાર માંગુ છું..........