*?ઝાપટુ આવ્યુ*
*અચાનક યાદનુ,*
*ઠેઠ અંદર સુધી..*
*પલળી ગયો હું...*
*વાદળની બુંદોએ તો*
*માટીને મહેકતી કરી દીધી,*
*પણ દિલની યાદોએ તો..*
*પાં૫ણોને વહેતી કરી દીધી..*
*પુછશે ઘરે કે*
*કેમ પલળ્યા હતા?*
*કહીશુ, રસ્તામાં*
*મિત્રો મળ્યાં હતા..*
⛱♥⛱?⛱♥⛱
*...વ્હાલા મિત્રોને અર્પણ.*?❤?