#આવીજા
તારી સરસરાતી ઉડતી ઓઢણી, જ્યારે મારા મોઢા પરથી પસાર થાય છે ત્યારે તારી યાદ બહુ જ આવે છે.
તુ ભાગતી હોય ત્યારે, તારી પાયલનો થતો અવાજ બહુ જ યાદ આવે છે.
તારા લખેલા પત્રના અંતે લખેલુ 'સ્મ્રુતી' બહુ જ યાદ આવે છે.
તારી ચા,બંગડી,બીન્દી અને તારી સુગંધ બહુ જ યાદ આવે છે.
આવીજા કારણ કે,
અંતે એટલુ જ કહીશ, મને તારી યાદ બહુ જ આવે છે.
-રેરા