કેટલાય રાઝ રાખે છે પેટમાં
છતાંય એક ઓડકાર પણ નથી ખાતો;
સ્નેહ સધિયારો ધરે એકાંતમાં,
પીઠ પાછળ બળ આપે છે આ બાંકડો!

Gujarati Thought by Kinar Rana : 111200249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now