શક ન કરતી તું મારા પ્રેમની સચ્ચાઈ પર,
હું નથી કોઈ બહુરુપી,
સાથ તેં છોડ્યો તોયે સ્વાસ મેં છોડ્યો નથી,
એ વાતે મારું દિલ પણ છે બહુ દુઃખી,
શું કરું એક તારીજ વાત માનતું હતું મારું દિલ,
હવે એને કોણ મનાવશે પ્રીયા,
હર ઘડી હર પળ એ્ એમજ સમજે છે કે,
તું હજીયે મારી સાથે ને સાથેજ છે ઉભી...!
-મયુર જેઠવા