એક દિવસની વાત,
હતો સ્કૂલમાં,
અને તારો ખ્યાલ આવ્યો દિલમાં..
મચી હલચલ,
દિલમાં..
એક અલગ જ સ્પંદન અનુભવાયું
દિલમાં...
અજીબ બેચેની છાઈ,
મન વ્યાકુળ થઈ ઉઠયું
તારો ચહેરો જોવા દિલ તરસ્યુ.
ત્યાં જ મારા
ફોન ની રીંગ વાગી..
જોયું તો તારો જ કોલ..
મનમાં વિચારે માઝા મૂકી
શું દિલના તાર એટલા મજબૂત
હસે કે..
જેને યાદ કરીએ
તેને અહેસાસ થઈ જતો હસે...??