Hindi Quote in Romance by Haresh Shah

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“I  LOVE  YOU”

અહીં “હું તેને પ્રેમ કરું છું” માં થી જો “I” એટલે કે “હું” ને અને “YOU”એટલે કે “તું” ને કાઢી નાખીએ તો માત્ર “LOVE” એટલે કે “પ્રેમ” જ રહે. અહી પ્રશ્ન ફક્ત હું અને તું નો જ છે; પ્રેમમાં હું અને તું હોય જ નહિં; ફક્ત પ્રેમ જ હોય.

..પુજ્ય મોરારી બાપુની રામ કથાના દરમ્યાન આવેલું કથન

Hindi Romance by Haresh Shah : 111199796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now