*_મીરા ને એમ હતું કે_*,
*_ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં_*...
*_તો, ઝેરને પણ એમ હતું કે_*..
*_એ બહાને કંઠમાં_*
*_કૃષ્ણનો પ્યાર જોઇ લઉં_*
*_હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત_*
*_આ છે જીવન જીવવાની સાચી રીત_*...!!
*_આપણુ કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક_*
*_રાખવાનું મન થાય તેને જ "સબંધ" કહેવાય_