English Quote in Poem by Janak Acharya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓ મેહુલા..

ખમ્મા કરી ને ધીમો થા રે ઓ મેહુલા..

તોફાની દરિયો ને સરીયુ થઈ ગાંડી.. વૃક્ષો કરે છે નાસા પાસી ઓ મેહુલા..

પક્ષી નો કલરવ ને ઝાંઝર નો પગરવ ક્યાં છે એ કોયલ ના ટહુકા ઓ મેહુલા..

કે આજ ખમ્મા કરી ને ધીમો થા રે ઓ મેહુલા

કાગળ ની નાવડી.. ગાય હો કે ગાવડી.. સાવજડી દોટ મુકી ભાગ્યી ઓ મેહુલા..

ખમ્મા કરીને ધીમો થા રે ઓ મેહુલા

- જનક આચાર્ય (નિશ્ચલ)

English Poem by Janak Acharya : 111199538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now