just a jock
પતિ પત્ની સાથે ખેતરમાં નિંદામણ કામ કરતા હતા , ,,
અચાનક વંટોળિયો ફૂંકાયો ,,,
પતિ : (પત્ની તરફ હાથ કરીને) હે દેવી , આ વંટોળિયાથી બચાવજે,,,,
પત્ની ના હાથમાં રહેલા દાતરડાનો સીધો જ ઘા થયો ,,,
પતિ ઝીલવા ગયો , દાતરડું વાગ્યું પગમાં,,,
પતિ - પત્ની ઘરે પરત ફર્યા,,,
પતિની માતાએ પુછ્યું : શું થયું દીકરા ???
પત્ની એ જવાબ આપ્યો : બા વંટોળીયા થી તમારા દીકરાનો બચાવ કર્યો ,,,
laughing express,,,
સમજાય તેને વંદન, ના સમજાય એને ડબલ વંદન,,,
Tejal