Gujarati Quote in Jokes by Tejal Vaghasiya .

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

just a jock

પતિ : આજે તારા પપ્પા નો ફોન આવ્યો , પુછતા હતા કે બેટા વાવાઝોડા માં કંઈ નુકશાની તો નથી થઈ ને ???

પત્ની : મારા પપ્પા ને નુકશાની નું કહ્યુ તો કહ્યું નથી ને ??? નકામી ચિંતા કરશે !!!

પતિ : ના, ના, એને થોડું કંઈ કહેવાય,,, (પછી મનમાં) કહી દઉં તો પણ એ દસ વર્ષ ની નુકશાની ની ભરપાઈ થોડા કરવાના,,,

પત્ની સાંભળી જાય તો શું થાય ??????
રોટલી હોય કે વેલણ,,,, હાથમાં હોય એ ખાવું પડે ,,,
...
...
...
નુકશાની માં વધારો,, હા હા હા ???

Gujarati Jokes by Tejal Vaghasiya . : 111199476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now