Lovely morning
*પરદેશી અનુકરણમાં શું શીખ્યા* ? *બધુ ટુંકુ કર્યું કે ઘટાડ્યું*
*શું શું ટુંકુ કર્યું કે ઘટ્યું ?*
૧ *સૌ પ્રથમ કુટુંબ ટુકુ થયું*
૨ *વ્યવહાર ટુકા થયા*
૩ *સંબંધો ટુકા થયા*
૪ *વય ટુકી થઇ*
૫ *ઉંઘ ટુકી થઇ*
૬ *મન ટુકા થયા*
૭ *મહેનત ટુકી થઇ*
૮ *વાળ ટુકા થયા*
૯ *કપડા ટુકા થયા*
૧૦ *મર્યાદા ટુકી થઇ*
૧૧ *બાળકોની સંખ્યા ટુકી થઇ*.
૧૨ *ઘરે જમવાનું ઘટ્યું*
૧૩ *સાચા ઘરેણા ઘટ્યા*
૧૪ *વાંચન ઘટ્યું*
૧૫ *ગણતર ઘટ્યું*
૧૬ *ધર્મ ધ્યાન ઘટ્યા*
૧૭ *પગે ચાલવાનું ઘટ્યું*
૧૮ *લાજતો ટુકી નહી*
*પણ સાવ ગઇ*.
૧૯ *ખોરાક ઘટ્યા*
૨૦ *ઘી માખણનો વપરાશ ઘટ્યો*
૨૧ *રસોડામાંથી તાંબુ, પિત્તળ,*
*કાંસું ગયું*
૨૨ *માટલા / ગોરા ઘટ્યા*
૨૩ *નાટક ઘટ્યા*
૨૪ *દયા ઘટી, દવા વધી અને દારૂ નું સેવન વધ્યું*
૨૫ *ઘરની ચા પીવાની ઘટી*
૨૬ *સુખ, ચેન ઘટ્યા*
૨૭ *ઘંટી તો સાવ ગઇ*
૨૮ *ધાર્મિક પ્રવાસ ઘટ્યા*
૨૯ *ન્યાય ઘટ્યો*
૩૦ *અન્યાય વધ્યો*
૩૨ *મહેમાન ઘટ્યા*
૩૩ *માંગણ વધ્યા*
૩૪ *લાગણીઓ ઘટી*
૩૫ *માંગણીઓ વધી*
૩૬ *પ્રેમ ઘટ્યો*
૩૭ *અપેક્ષાઓ વધી*
*ઘણા ઘરોમાં હજુ આ અસર નહી આવી હોય તો એમને મારી સો સલામી*
*સાચુ કહેજો આ ૩૭ માથી તમને કેટલા લાગ્યા છે*
Vichari ne
Comment plsssssssssss every one