તારો પ્રેમ પામવાના પ્રયત્નો ના પ્રતિક સમાં મારા હ્રદય કિલ્લા ની ચારે તરફ ભલે તારા અસ્વીકાર નું સામ્રાજ્ય હોય....
પણ..
ઇતિહાસ સાક્ષી છે કે.
સામ્રાજ્યો લુપ્ત થયા છે પણ કિલ્લાઓ આજે પણ હયાત છે...
ક્યારેક તો આ સામ્રાજ્ય ને પણ મારા કિલ્લા ની દીવાલ આગળ ઘૂંટણ ટેકવા પડશે....