પતિ કંટાળેલો હતો ત્યાં પત્ની આવી પહોચી..
પત્ની : હું તમને ઉર્દૂમાં સવાલ કરીશ અને તમારે પણ ઉર્દૂમાં જ જવાબ આપવાનો.
પતિ : ભલે...,પૂછ....
પત્ની : ગુસ્તાખી માફ હો... જનાબે અલી, આપ ક્યા કર રહે હો ?
પતિ : ઈજ્જત કી ડોર કો ઉલઝનો કી જકડ ઔર કશ્મકશ સે આઝાદ કર રહા હું...
પત્ની : એટલે ?
પતિ : (ઉર્દુ છોડીને ગુજરાતીમાં) જોતી નથી ?
લેંઘાનું નાડું ગૂંચાઈ ગયું છે તેને સરખું કરું છું...!
???