Gujarati Quote in Thought by Namrata Biniwale

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રત્યેક ના જીવન મા અેક તો અેવી વ્યક્તિ હશે ,ક્યાં તો મિત્ર ક્યાં તો કોઈ પરિવાર ની વ્યક્તિ અથવા ગમતી વ્યક્તિ કે જેના અેક કોલ કે મૅસેજ થી તમે પોતે ચાર્જ થઈ જતાં હશો. તમે ગમે તેટલા સ્ટ્રેસ માં હોવ તો પણ અેના એક માત્ર શબ્દ થી ચાર્જ થઈ ગયા હશો, તો અે છે તમારું ચાર્જર.
જ્યારે મોબાઈલ ચાર્જ કરવાનો હોય અને કદાચ ચાર્જર ના મળે ત્યારે જે ફીલિંગ થાય છે બસ એ જ આપણે આપણા ચાર્જર માટે કરવાની હોય છે...
જો તમારી સાથે પણ ચાર્જર હોય અને એ વ્યક્તિ ને કદાચ ખબર ના હોય તો આજે જ કહો, "Yes, you are my charger ?"અને પ્રેમ થી અેને ભેટી લેજો.
-નમ્રતા

Gujarati Thought by Namrata Biniwale : 111199075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now