Gujarati Quote in Thought by KD Poshiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⛈☔??? ????
હે ઈંદ્રદેવ મેહુલીયાને કહેજો જગતનો તાત દિકરીઓના લગ્ન ને આણા વાવીને બેઠા હશે,
તો વરહી જાજે બાપ,
ઓરતા અધુરા નો રાખતો મન મુકીને મુશળધાર નહી,
મારા વહાલા બસ અમારા આદર્યા ઓરતા પુરા થાય એવી મદદ માંગી છે.

Gujarati Thought by KD Poshiya : 111199064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now