?કળા હોય તો શબ્દો અમૃત બનીને ફુટે છે અને સીધા જ સમજની આરપાર થી જાય છે...ૐD
??? પ્રશ્નો નું સમાધાન શક્ય ખરું ! જો " ના " તો આ પાર કે પેલે પાર મરવાનું નક્કી જ હોય તો ? કરતાં બોલવું વધુ સારું છે. આમ પણ સહન બન્ને માં કરવાનું આવે જ છે. બોલવા થી કહેવાથી કદાચ કંઈ સારું થશે એ આશા રહે ખરી ! વગર બોલ્યે ભગવાન સિવાય કોઈ સમજતું નથી...ૐD