આકાશ ના તારા જેવી જિંદગી નથી પણ ખરાબ પણ નથી.
વારંવાર ની તારી બેવફાઈ થી હું ડઘાવ એમ નથી...
માટે જ એક દીવાલ બનાવી તેમાં તારે માટે કોઈ જ પ્રવેશ નથી..
હદય પરિવર્તન થાય તો મંદિર જજે કારણ કોઈ જગા રાખી નથી..
એટલે હું જરાક પણ કમજોર નથી...
તને હરાવિસ પછી જ જંપીશ એ તને જાણ બહાર નથી...