English Quote in Poem by Vins L B

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક રચના................

ઘાવ તમારો સહેવા લ્યો  મેં  લખી ગઝલ;
પ્રેમ તમારો પૂજવા લ્યો મેં  લખી ગઝલ.

કેટલાં  તમને ચાહું  છું એ કેમ બતાવું તમને;
વિરહ તમારો સહેવા લ્યો મેં લખી ગઝલ.

તમે જ ઈશ્કે હકીકી ને તમે જ ઈશ્કે મિજાજી;
એ સાબિત કરવા માટે લ્યો મેં લખી ગઝલ.

શેર શાયરીઓ  અમથી નથી લખાતી સાહેબ;
ગમ એમનો ભૂલવા માટે લ્યો મેં  લખી ગઝલ.

નથી સહન થાતી હવે એમની જુદાઈનો ગમ યારો;
મનના અમસ્તું સુલજાવવા માટે લ્યો મેં લખી ગઝલ.
              -  "મોજીલો" ભવાયો........
        'વિન્સ.એલ.બી.ધામેલીયા'

English Poem by Vins L B : 111198382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now