*"રામાયણ"* *આખી વાંચી લ્યો,*
*"શ્રવણ"* *કેટલું ભણેલો  અને*
*તેના "ગુરુ" કોણ હતા..*
 *તે ક્યાંય જોવા નહી મળે.*
             *કારણ કે*
*"માવતર"* *ની સેવા જેવું* *"ભણતર"*
                  *અને*
*"માં-બાપ"* *જેવા* *"ગુરુ"*
 *જેની પાસે હોય તેની* *" કુંડળી "*
*જાણવાની કોઈ જરુર  નહીં રહે.*
 
?Good morning ?