--------- *માઈતર* --------
*માઈતર આંજો મરતબો*
*હેન ધુનીયા કરતાં ધાર ,*
*આફત મેં આગળ રેં ,*
*જીં ઢાલ નેં તલવાર...!*
-------------
*સરાર ઈચ્છીયે સારો ઇ*
*જેંજો ધરીયા જૅડૉ પ્યાર ,*
*ડુંગર જેતરી દયા ઍનીમેં ,*
*લગૅં સૂરજ જૅડા સરાર.....!*
----------------
*દિં ન નેરીયેં રાત ન નેરીયેં*
*આખે ઘરજો એન્નીતે ભાર ,*
*પ્રસંગ મેં ઇ પ્રેમ સેં ,*
*ઇ સાચવે ગને વેવાર .....!*
-------------------
*માઈતર જ આય મંધીર*
*ને માઈતર પૂજા જો થાર ,*
*માઈતર જી સેવા કર્યો ,*
*નેકા ખેંધા જમ જી માર......!*
-----------------------
*માઈતર જ આય મહાદેવ ને*
*માઈતર જ આય દાતાર ,*
*માઈતર કે જ દૉખ દેનાં ત ,*
*આંજો ફોગટ વૅયો અવતાર....!*
--------------
*માઇતરેં જી ઍન્ન મૉભત જા*
*જૅંજા લેખા ન થીયેં લગાર...*
*ભવો ભવ અંઇ રૂણી રૉંધા ,*
*ઍતરા માઇતરેં જા ઑપકાર ....!*
---------------
*મહારાજ મુંજા માઈતર*
*અંઇ પ્રભુ જે ઘરબાર ,*
*અજ પણ ઑખી મેં મુંકે ,*
*ઇ ઓકારે કરીયેં પાર......!*
----- ------------------------------
*હરેશ .સી જોશી 'મહારાજ'*
*ભવાનીપર કચ્છ*