જખમ નથી કેવા જિંદગીના, હું તો મજાની વાત લઈને આવ્યો છું,
પુનમનો ચાંદ જોયો હશે તમે, હું તો અમાસની રાત લઈને આવ્યો છું,
કબરમાં પડેલા શબને પૂછજો, વારંવાર મુલાકાત લઈને આવ્યો છું,
મરવાનું તો નિશ્ચિત છે, હું તો મરણની જાત લઈને આવ્યો છું...
#copied
#ખબર_નહિ_કોની_કોપી_કરી .
???????