પિતા, બાપા, ભા, ભઈ, મોટા, પપ્પા અને અંતે જે નામથી આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે એ દિવસ એટલે ફાધર્સ ડે.
એક એવો મજબૂત ખભો જેના પર ભાર છે જવાબદારીઓનો, ઈજ્જતનો, આર્થિક બાબતોનો, લાગણીઓના ઘોડાપૂરનો કઈ કેટલી એવી બાબતોનો જેનો ભાર માત્ર તેમની જ આખો પર હોય છે.
ભવિષ્યના વિઝનનું હમેંશા તેમના હૃદય પર વજન હોય છે. એક એવું મૌન પાત્ર જે સતત ઉપેક્ષિત રહ્યું છે કવિ અને કવિતામાં.
Pk