રહે છે મારા હૃદયમા તું,
દિશા છે મારી તું .
બાળકની રમત તું ,
વિદ્યાર્થીનુ ભણતર તું ,
યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ તું ,
દિશા છે મારી તું .
રૂપ રૂપનો અંબાર તું ,
છતાં ન કોઈ રૂપ તું ,
દિશા છે મારી તું .
ના રૂપ જોયું તારું તું ,
ના તું મારી તું ,
તોય દિશા છે મારી તું .
જીવંતરણહાર ઘણાની તું ,
છતાં દિશાહીન તું .
દિશા છે મારી તું ,
દિશા છે મારી તું ...
-રવિ લખતરિયા
follow Instagram : styloholic_007