Gujarati Quote in Blog by Manthan Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ ની સારી એવી એન્ટ્રી થઈ છે. બધી બાજુ વરસ્યો. અને વાતાવરણ ને જે આહલાદક બનાવ્યું ખૂબ મજા પડે. એમાંય પહેલા વરસાદ ની મજા અલગ જ હોય. કોલેજ ના કલાસની બારી માંથી કે ઓફીસ ની વિન્ડો માંથી કે ચાની કિટલીએથી કે ઘરના આંગણેથી કે દાળવડા ની લારીએથી કે ગાડીની વિન્ડશીલમાંથી પડતા વરસાદ ને માણવો એ ખૂબ ઠંડક ની અને અનુભવવાની વાત છે. ખુશનુમા વાતાવરણ ઉભું થાય આહાહાહા.....

Gujarati Blog by Manthan Patel : 111197256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now