જીંદગી ને નજીક થી જોઈએ તો ઘણું બધુ સમજાય છે
બચપણ-જ્યારે આપણું એક અલગ જ વિશ્વ હોય છે. ખબર જ નથી હોતી કોણ પોતાનુ અને કોણ પારકું ..કોઇના પણ ખોળામાં કાંઇ પણ વિચાર્યા વગર જતું રહેવાનું..
કિશોરાવસ્થા -સમજણ ની શરૂઆત આ અવસ્થાથી જ તો થતી હોય છે.
યુવાવસ્થા-જીંદગી શબ્દમાં જ રોમાંચ વધારી દે છે.આ અવસ્થા
અને જીંદગી નો અંતિમ તબક્કો એટ્લે વૃદ્ધાવસ્થા...પોતાના પણ પારકા થાય એવો તબક્કો.. જેને હાથ પકડીને ચલાવ્યા હોય.. એજ આપણાંથી દૂર જવાનો પ્રયાસ કરે..