❤ ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે, નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે !!
❤ તમને જોયાને ઉડી ગયો ચૈન, કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!
❤ હું નથી ગગન કે મને ચાંદ મળે, બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે !!
❤ પ્રેમ બે પળનો નહીં, જિંદગીભરની જીદ હોવી જોઈએ !!
❤ એણે પૂછ્યું વગર વિચારીયે શું કામ કરો છો..? મેં કહ્યું તારા ઉપર વિશ્વાસ !!