Gujarati Quote in Thought by Suraj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચાર... એક જ વિચાર...???

શુ...?.છે આ વિચાર....? છે તો માત્ર એક વિચાર જ ને તોય વિચારતા વિચારતા ક્યારેક હેરાન કરી નાખે છે. .. ના કરવાનુ કરાવી રાહથી થી ભટકાવી દે છે ક્યારેક તો થોડા ઊંડાણમા ઉતારી મન હચમચાવી નાખે છે... લાગણીઓ જ્યાં હોય ત્યાં હેત વહેડાવતા રહે છે.... પણ ના થાય ધાર્યું તો વાત ગુસ્સામા ખપાવી નાખે છે... આપે છે સારા નરસા પરિણામો એની એ રીત પ્રમાણે મજાક મજાકમા વિચાર કોકની દુનિયા બદલી નાખી છે.... અજબ ગજબ છે વિચારો ને વાત આવા વિચારોની શકનું ઝેર ભરી મનમા એક પોતીકું પારકુ કરી નાખે છે....?????

Gujarati Thought by Suraj : 111196292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now