" હાસ્ય ". આયુર્વેદ ના પ્રણેતા મહર્ષિ ઓએ પણ હાસ્ય ને લાભકારી બતાવ્યું છે.તેમના મતે એનાથી રક્તવાહિનીઓ ધમનીઓમાં ઝડપ આવે છે. શ્વાસોશ્વાસ ની ક્રિયા થી તાજગી આવે છે. ફેફસાં ફેલાય છે. આંખો માં ચમક આવે છે.ચહેરા ની ક્રાંતિ વધે છે. પિત્ત નું શમન થાય છે.આ રીતે ખડખડાટ હાસ્ય થી અમ્લપિત્ત ના રોગો નો આપો આપ નાશ થાય છે.... Smile આપતા અને મધુર હાસ્ય આપતા માણસો લોકોને હંમેશા ગમે છે...... મુક્ત હાસ્ય કરો..... હાસ્ય ના નાટકો જુઓ.... અને આનંદિત રહો.......