બસ હવે બહુ થયું.....
હારી ગયું છે આ દિલ
મારું મગજ સાથે
લડીને.....
મગજ ઊભું છે એક જ
હઠ પકડીને.........
કે એ તો ઉભા છે
એમના રાહ પર અડીને......
તો દિલ તું શું કામ ચાલે
છે ને લથડીને.......
પણ શું કરવું........
દિલ તો નથી માનવા તૈયાર
કશું છોડીને.....
એમની પાસે મગજ છે
થોડી ને....???????
બસ, આજ મૂંઝવણ
છે મારી.......
મગજ પાસે દિલ નથી
અને દિલ પાસે મગજ........
બન્ને એકબીજાને
સમજે છે
થોડી ને??????????
by....-kn