*એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.*
*એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું :-જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે..*
*જિંદગી કેવું જીવો છો તે નહિં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે..!!*