જીવનનાં પાસા ભલે ઉલટા પડે,
શ્વાસ ભરી જીવન જીવવું પડે.
જીવનને રમત સમજી રમી લેવી પડે,
જીત નહીં ખેલદિલીથી હાર પણ ખમવી પડે.
If the aspects of life are reversed,
Life has to be filled with breath.
Life has to be understood by playing the game,
If you do not win the game then you will have to lose.
-