આપણામાંથી ઘણાને પોતાના વડીલો પાસેથી માલ મીલકત અને સંસ્કારો વારસામાં મળતા હોય છે અને તેમાં વધારો કરીને આપણા સંતાનો ને આપવા ચાહીએ છીએ.
ફક્ત પર્યાવરણ જ એવી ચીજ છે જે પ્રદૂષિત કરી ને આવનાર પેઢી માટે છોડી એ છે
તો એના માટે કંઇક કરીને આવનાર પેઢી માટે ઉજળું ભવિષ્ય કરી એ.
શું કહેવું તમારૂં?