જ્યારે પ્રેમ તમારી જિંદગી ની મુશ્કેલી બની જાય ને ત્યારે જિંદગી ને કાઈ જ ઇજા પોહચાડ્યા વિના...એજ લાગણીઓ ને સાઇડ કરી દેવી વધુ સારી..!!
કારણ જે આપડું હતું નહીં કે થશે નહિ એના માટેજિંદગી નો ભોગ ના આપી શકાય.
આટલું #સ્વાર્થી બની જવાનું....સમજવું કે આપડો પ્રેમ નિસ્વાર્થ હતો.
?? ??????? ???