શ્રી કૃષ્ણ કહે છે.........
સ્વર્ગ નું સપનું છોડી દયો
નર્ક નો ડર છોડી દયો
કોણ જાણે શું પાપ શું પુણ્ય
બસ........
કોઈ નું હૃદય નો દુભાય આપડા #સ્વાર્થ માટે
બાકી બધું કુદરત ઉપર છોડી દયો
નથી પૈસો મોટો કે નથી હોદ્દો મોટો
સંકટ સમયે જે સાથે ઉભો બસ એજ સૌથી મોટો....
?? ??????? ???