ભરાઈ ગઈ છે ડાયરી,
લખી-લખીને શાયરી,
કોઈ હોય તો આપે ડાયરી,
હજુ તો લખવી છે શાયરી,
જેમ ડાયરી નકામી છે વગર શાયરી,
એમ જિંદગી નકામી છે વગર તારી,
તો હવે તારી યાદમાં ભરવી છે ડાયરી,
એટલે જ તો હજુ લખવી છે શાયરી,
ભરાઈ ગઈ છે ડાયરી,
લખી-લખીને શાયરી...
- Ravikumar Aghera