છોકરીવાળા : છોકરો શું કરે છે ?
છોકરાવાળા : અમારો છોકરો પાઈલોટ છે.
છોકરીવાળા : કઈ એરલાઇન્સમાં ?

છોકરાવાળા : લગ્નમાં ડ્રોન ઉડાડે છે

Gujarati Jokes by Jignesh prajapati : 111166443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now