પક્ષી બની ઉડવાનું મન થાય છે.
હું રહું છું જ્યાં,
એ વિસ્તાર, ગલી, રસ્તાઓને
ઓળખવાનું મન થાય છે.
કારણ
શુ દુનિયા છે તારણહાર તારી !
એકપળ સમસ્ત માનવી સારો લાગે છે,
લાગણી, ભાવ,આદર-માન, હિંસા,અહિંસા
બદલાય છે ક્ષણમાં અને
ત્યારે મન થાય છે ખુદને કહેવાનું...
શુ હું છું સારો ?
#Kavyotsav